તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમા જુગાર રમતા 7 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | અમરેલી તાબેના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના ધોંસપુર ગામની ગોૈચરની વીડમાં જાહેરમાં જુગાર રમતા સલીમખાન ઇસ્માઇલખાન બલોચ, ગોૈતમ જયમતભાઇ વરૂ, હારુન મહમદભાઇ સુમરા, હરેશ પરશોતમભાઇ સોલંકી, રહીમ મહમદભાઇ મલેક,યુનુસ કુલભાઇ સમા, કરણસીંહ ઘનશ્યામસીંહ ગોહિલ ને કુલ રુ.1,46,370 ની મતા સાથે પોલીસે ઝડપી લીધા હતા.જયારે રેડ દરમિયાન સાલમ નસીબભાઇ કુરેશી અને દિલુ બદરુભાઇ વરૂ નાસી છુટયા હતા.

અન્ય સમાચારો પણ છે...