તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર પ્રાંતીય બાળકનુ વાહન અકસ્માતમાં મોત નિપજ્યુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | નારી ચોકડી નાની ખોડીયાર નજીક રહેતા સાદીકભાઇ શેખના પુત્ર રાજીવ (ઉ.વ.7 રહે હાલ નાની ખોડીયાર, મુળગામ બલેળા હરીયાણા)ને આજે બપોરના સમયે નારી ચોકડીથી રાજકોટ જવાના રસ્તે ફોર વ્હીલ વાહને અકસ્માત કરતા તેને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો હતો જ્યા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જ્યારે લાઠીના કાચરડી ગામે રહેતી મહિલા સંગીતાબેન રૂમાલભાઇ ડામોર (ઉ.વ.30)એ વાડીઅે ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. સિહોરના વરલ ગામે રહેતા પ્રકાશભાઇ જીણાભાઇ સોલંકીએ (ઉ.વ.17) તા.8ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરમિયાન આજે તેનુ મોત નિપજ્યુ હતુ. અમરેલીના ધારંગડી ગામે રહેતા લક્ષ્મીબેન રાજુભાઇ ઠાકોર (ઉ.વ.18)એ તા.4ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા આજે તેનુ મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો