તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માયનોરીટી સ્કોલરશીપ જમા કરવાની કાર્યવાહી શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર શહેર અને જીલ્લાના માયનોરીટી સમાજના વિદ્યાર્થી�ને સરકાર દ્વારા મળતી સ્કોલરશીપ વિદ્યાર્થી�ના ખાતામાં જમા થવાનું કાર્ય ચાલુ થયેલ છે. જે માટે દરેક વિદ્યાર્થી�એ એન્ટ્રી પડાવી લેવી. જે છાત્રોને શાળા-કોલેજમાંથી વેરીફાય મેસેજ નથી આવ્યો તે�ઓએ તેમની શાળા-કોલેજમાં સંપર્ક કરી જાણકારી મેળવી લેવી જોઇએ.તેમજ સ્કોલરશીપ ન મળેલ વિદ્યાર્થી�એ બાર્ટન લાયબ્રેરી ચોક પાસે રેડક્રોસ ભવન નજીક શહેર કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન એ. શેખનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો