તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ. - ઓખા ટ્રેન વાંકાનેર સુધી જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર રેલવેની ભાવનગર - ��ઓખા ટ્રેનના સમયપત્રકમાં તા.12ના રોજ આંશિક ફેરફાર થશે તેમ રેલવેએ જણાવ્યું છે. ભાવનગર રેલવેના જણાવ્યા અનુસાર રાજકોટ ડીવીજનમાં બિલેશ્વર અને રાજકોટ વચ્ચે લીમીટેડ સબવે બનાવવામાં આવી રહ્યો હોવાના કારણે બ્લોક લેવાનો હોઇ તા.13ની રાત્રીના 2:20થી 6:20 દરમ્યાન 4 કલાક માટે આમ થશે અને તે અનુસાર તા.12ની રાત્રીના ભાવનગરથી ઉપડનારી ��ઓખા ટ્રેન નં. 59207 વાંકાનેરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે વાંકાનેર ��ઓખા વચ્ચે તે બંધ રહેશે. એ જ રીતે તા.13ના રોજ ટ્રેન નં. 59208 રાજકોટથી ચાલશે અને �ઓખા-રાજકોટ વચ્ચે બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...