તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂની વાર્ષિક પદ્ધતિએ પરીક્ષા લેવા રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ એમ.કે.બી યુનિ.ના જૂના અને સેમેસ્ટર પદ્ધતિ-2013 પહેલાના વિદ્યાર્થીઓ પોતાના સ્નાતકીય કોર્સ પૂર્ણ કરી શક્યા નથી અને એક કે બે વિષયમાં નાપાસ કે એટીકેટી આવેલા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળુ બની ગયું છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં ન્યાય મળ્યો નથી. આ સંજોગોમાં માર્ચ-2020માં લેવાનારી પરીક્ષામાં આવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવા સ્ટુડન્ટ પાવર ગ્રુપ દ્વારા કુલપતિને રજૂઆત કરાઇ છે જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો