તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ દ્વારા આજે પ્રભાત રેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોમાં કાયદા અંગે સાચી સમજ ઉભી થાય એ માટે ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાવનગરમાં ભાજપ દ્વારા જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને પત્રિકા વિતરણ રાઉન્ડ, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રાઓ, જાહેર સભાઓ, સ્કૂટર રેલી, સાઇકલ રેલી, કેન્ડલ માર્ચ બાદ તા.12 જાન્યુઆરીને રવિવારે સવારે 6 કલાકે પાનવાડી ચોક ખાતેથી પ્રભાતફેરી યોજવામાં આવશે જે વડવાના વિવિધ વિસ્તારમાં ફરી જશોનાથ ચોક ખાતે પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો