તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારે ફુલસર ફીડરમાં વીજ કાપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરતેજ સબ સ્ટેશનના ફુલસર ફીડરના સંત તુલસીદાસ, ઓમ નમ: શિવાય, અમર પાર્ક, રાધેક્રિષ્ના, માધવપાર્ક, તુલસી પાર્ક, મધુ, લક્ષ્મીનગર, કર્મચારીનગર, મધુવન, પ્રેમપ્રકાશ, ખોડિયારનગર, સવગુણનગર, ચંદ્રમણી, નિરમા કોલોની, સદગુરૂ કોમ્પલેક્સ, આદમજીનગર, ટાટા શો રૂમ, ઘનશ્યામનગર, આશીષ-નિલેશ એડ., પંચવટી રોડ, ગૌતમનગર, મારૂતિનંદન, કેસરીનંદન, સ્લમ બોર્ડ, મહાદેવનગર, ક્રાંતિનગર, ફુલસર ગામતળ, સ્વપ્નસૃષ્ટિ, ભૂમિ કોમ્પલેક્સ, શિવશક્તિ રેસિડેન્સી, પાનવાડી, શાસ્ત્રીનગર, આણંદજી પાર્ક, ચંદ્રમૌલી તેમજ આજુબાજુના વિસ્તારમાં તા.1 માર્ચને શુક્રવારે સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. જેની નગરજનોએ નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો