તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂવાપરી માતાજીના મંિદર ખાતે પોષી પુનમની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર : રૂવાપરી માતાજીના મંદિર પાસે બાપાસીતારામની મઢી પર શહેરની રક્તપિત્તની રહેનો, દેવીપૂજક તેમજ અત્યંત પિડિત અને પછાત વર્ગની 200 બહેનોને પુનમના વ્રત સાથે કેસરિયા દુધ, સુકીભાજી અને રાજગરાની પુરીનું ફરાળ કરાવવામાં આવેલ જેમાં પૂર્વ નગર સેવિકા વિજયાબેન અને જયંતભાઈ ભટ્ટ દ્વારા દરેક બહેનોને શપથ લેવડાવ્યા કે બહેનો દર પૂનમે વ્રત કરશે અને આંગણે તુલસી વાવીને તેની પૂજા કરશે.

આ ફરાળનો હેતુ સમાજમાં સારા સંસ્કાર આવે અને દુષણોનો નાશ થાય તે હતો આ કાર્યક્રમમાં 100થી વધુ બહેનો અને વિદ્યાર્થીનીઓએ શપથપત્રક વાચીને તુલસી વાવીને વ્રત કરવાના શપથ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો