તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે દારૂ ઝડપાયો, આરોપી ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ચિત્ર બેન્ક કોલોની સોસાયટી ખાતે આવેલા જગદીશ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર ના કબજા-ભોગવટાના મકાનમાં એલસીબી ટીમે રેડ કરતા આ શખ્સ હાજર મળેલ નહી.પોલીસે મકાનમાંથી વિદેશી દારુ બોટલ નંગ-29 કિંમત રૂપીયા 8.700 નો મુદામાલ કબજે લઇ આરોપી વિરુધ્ધ ડી.ડીવીજન પોલીસ મથકમા ગુન્હો દાખલ કરાવેલ છે. પોલીસ દારૂ ઝડપે છે પરંતુ આરોપી હાજર હોતા જ નથી !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો