ચિત્રામાં જુગાર રમતા 4 જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર લક્ષ્મણ પાર્ક પ્લોટ નં 44 માં લીંબા ધરમશીભાઈ ચાવડા (શાંતિનગર ચિત્રા), ગીરીરાજ કેસરી સિંહ જાડેજા (ચામુંડા સોસાયટી), પ્રવીણ હરજીભાઈ સોલંકી (ગાંધી કોલોની, વિદ્યાનગર) અને બટુક હરજીભાઈ ચૌહાણ (ગૌશાળા રોડ ઘોઘારોડ) ને રોકડ રૂ. 47,750 સાથે એલ.સી.બી. પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...