તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીમાળી સોની જ્ઞાતિજનો માટે મા અમૃત કાર્ડના કેમ્પનું થયું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સુવર્ણકાર વિચાર મંચ દ્વારા શ્રીમાળી સોની જ્ઞાતિજનો માટે મા અમૃતમ કાર્ડના વિશેષ કેમ્પનું આયોજન કરાશે. જે માટે આધારકાર્ડ,રેશનકાર્ડ,આવકનું પ્રમાણપત્ર અને ફોટો ઘનશ્યામભાઇ કુકડીયા (કુવાવાળો ખાંચો, શેરડીપીઠના ડેલો)ને આપી જવા. વિશેષ માહિતી માટે પ્રમુખ રાજુભાઇ માંડલીયા 9429360001નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...