તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વતારોહક જિજ્ઞેશ ઠાકર દ્વારા ‘હિમાલય \'નામે તસવીર નજરાણું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ફોટો જર્નાલિઝમ અને માઉન્ટેનરીંગ એટલે કે પત્રકારત્વની તસવિરી કલા અને પર્વતારોહણનાં સમન્વય સમાન અનોખું ફોટો એક્ઝીબિશન\\\' હિમાલય\\\' ભાવનગરમાં યોજાનાર છે. જેમાં પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ, માઉન્ટ આબુ ખાતે ઈન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, ઇગ્નો માં ફેકલ્ટી તરીકે સેવા આપી રહેલ જિજ્ઞેશ ઠાકરની તસવીરો નિહાળી શકાશે. પર્વતારોહણનાં 15 વર્ષ દરમિયાન તેઓ દ્વારા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર અને લદ્દાખનું લોકજીવન, ધર્મ , કૃષિ , શિક્ષણ, સંસ્કૃતિ સહિતના વિષયો પરના ફોટોગ્રાફ પસંદગી પામ્યા છે. માર્ચનાં પ્રથમ અઠવાડિયા માં સરદારનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી માં વરિષ્ઠ તસવીરકાર અમુલભાઈ પરમાર નાં હસ્તે પોતાના શિખર આરોહણ દરમિયાન જિજ્ઞેશ ઠાકર દ્વારા અજમાવેલ તસવીર કલા પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો