તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં પતંજલિ યોગ શિબિર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરમાં એલ.ડી.મુની હાઇસ્કૂલ ખાતે તા.9/1ને બુધવારથી તા.13/1 રવિવાર સુધી સવારે 6થી 7:30 સુધી પતંજલિ યોગ શિબિરનું આયોજન કરાયું છે.જેમાં નામ નોંધાવવા માટે ગૌતમ સ્ટેશનરી વડલા ચોક, ધરતી એન્ટરપ્રાઇઝ, દાદાની વાવ સામે તેમજ મુની પેંડાવાળા,મોટાચોક, સિહોર ખાતે સંપર્ક કરવા. શિબિરમાં વિનોદભાઇ શર્મા અને તેની ટીમ માર્ગદર્શન આપશે. શિબિરમાં હરિદ્વાર પતંજલિ યોગપીઠના રામદેવજી મહારાજના શિષ્યા પૂજય સાધ્વી દેવાદીતીજી યોગ શિબિરનું શેષન લેશે.

અન્ય સમાચારો પણ છે...