તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુથ હોસ્ટેલ્સ દ્વારા ભાવ આતિથ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઇન્ડિયા ભાવનગર યુનિટમા 1000થી વધુ આજીવન સભ્ય બન્યા છે સંસ્થાની આ સિદ્ધિ બદલ સંસ્થા દ્વારા તા. 21 ને રવિવારે સાંજે 4 થી 7 સાંસ્કૃતિક કાર્યક્રમ ભાવ આતિથ્ય નું આયોજન યશવંતરાય નાટ્યગૃહ ખાતે કરેલ છે કાર્યક્રમમાં ગુજરાતની ઓળખ સમાન સપ્તરંગી ગુજરાતની વિશિષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવશે,ગુજરાતના વક્તા ડોક્ટર શરદ ઠાકર યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અંગે નું પ્રવચન આપશે આ ઉપરાંત મે જૂન મહિનામાં સભ્યો હિમાલયન ટ્રેકિંગ પ્રોગ્રામમાં ભાગ લેનાર છે તેમનો સત્કાર સમારંભ પણ આ સ્થળે યોજાશે

અન્ય સમાચારો પણ છે...