તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એક વાર નવા બંદરે મંજૂરોનો સુત્રોચ્ચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં આવેલા નવા બંદર ખાતે કોન્ટ્રેક્ટર સાગર સ્ટીવીડોર કંપની દ્વારા મજૂરોને કામ પર ચડાવવાનો ઇન્કાર કરવામાં આવતાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ મજૂરોના આંદોલન સબબ ધરણાની મંજૂરી ન મળતાં કામદારોએ ફરી એકવાર બંદર ખાતે સીટુના નેજા હેઠળ સુત્રોચ્ચાર કર્યા હતા. સુત્રોચ્ચાર દરમ્યાન 125 મહિલાઓ સહિતના મજૂરોની પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...