તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના આંગણે તા.3/3/19 ને રવિવારના રોજ \"\"િમસ્ટર ગુજરાત\'\' બોડીિબલ્ડીંગ અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના આંગણે તા.3/3/19 ને રવિવારના રોજ \\\"\\\"િમસ્ટર ગુજરાત\\\'\\\' બોડીિબલ્ડીંગ અને ફીટનેસ કોમ્પીટેશનનું આયોજન નિલમબાગ પેલેસ ખાતે કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 150 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. િવજેતાને \\\"\\\"િમસ્ટર ગુજરાત\\\'\\\' 2019 જાહેર કરવામાં આવશે.

આ કોમ્પીટેશનનું આયોજન નિલમબાગ પેલેસ હોટલ અને નિલમબાગ પેલેસ ફીટનેસ સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો