તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિશુવિહાર દ્વારા અતિકૃપોષિત બાળકોને પોષકઆહાર અપાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ શહેરની આૈદ્યોગિક સંસ્થા મધુસિલિકાના દ્રષ્ટિસંપન્ન અધ્યક્ષ રમેશભાઇ શાહના આર્થીક સહકારથી પ્રારંભાયેલ આ પ્રવૃતિ થકી વર્ષ 2018-2019માં શેકેલી ચણાદાળ, શિંગ, સોસાયબીન, ઘઉ, ગોળ તથા શિંગતેલમાંથી તૈયાર કરેલ 50 ગ્રામ વજનની સુખડના 75200 પેકેટનુ વિતરણ કરવામાં આવશે ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર દ્વારા પ્રત્યેક મંગળવારે અતિકૃપોષિત 540 બાળકો માટે અઠવાડીયે અાપવામાં આવતા 2160 પોષક આહાર પૈકી આંગણવાડીના અતિકૃપોષિત બાળકોને એક સાથે ચાર પેકેટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો