તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુથ હોસ્ટેલ દ્વારા નાઇટ શીશોર ટ્રેકીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુથ હોસ્ટેલ દ્વારા નાઇટ શીશોર ટ્રેકીંગ
ભાવનગર ઃ 20 એપ્રિલ ને શનિવારે યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા ઘોઘાથી નિષ્કલંક મહાદેવ સુધીનું નાઈટ્ સી-શોર ટ્રેકિંગ રાખેલ છે જે ભાઈઓ બહેનો ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ પોતાના નામ યુથ હોસ્ટેલ ભવન સોમ, બુધ, શુક્ર સાંજે 6-30 થી 8 લખાવી જવા

અન્ય સમાચારો પણ છે...