તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોરડ ભવાની માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવનુ આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ નવરાત્રી નિમિતે રૂવાપરી રોડ સ્ટીલકાસ્ટ પાછળ આવેલા ગોરડ ભવાની માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવ યોજાશે. જેમા આસો સુદ 1ને રવિવારે તા.29-9 સવારે 9-30 કલાકે કળશ સ્થાપન તેમજ ધ્વજારોહણ યોજાશે. આસો સુદ 9ને સોમવારે સવારે 9-30 કલાકે સપ્તશતી હવન યોજાશે. સાંજે 5-30 કલાકે હવનની પૂર્ણાહુતી,સાંજે 6-30 કલાકે મહાપ્રસાદ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...