તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતનગરમાં ફર્યુ આરએસઅેસનું પથ સંચલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાંજે શહેરમાં ભરતનગર વિસ્તારમાં આર્યકૂળ શાળાએથી ભાવનગર શહેરની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમસ્ત શાખાઓનું સંયુક્ત પથ સંચલન યોજાયુ હતુ અને તેમાં નિયત માર્ગ પર સંઘના સેવકો ભરતનગરના વિસ્તારોમાં ફર્યા હતા અને સ્થાનિક રહીશો દ્વારા ગરમજોશીથી ફુલહારથી સ્વાગત કરાયું હતુ. અંતે સંચલન આર્યકુળ શાળાએ સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...