તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલ્લભીપુર રાંદલ માતાજીના મંદિરે આજે નવચંડી યજ્ઞનું કરાયેલું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભીપુર સ્થિત ઐતિહાસીક રાંદલ માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના પાટોત્સવ નિમીતે ફાગણ વદ-8, તા.15 માર્ચને રવિવારે નવકંુડી-નવચંડી યજ્ઞ તથા હનુમાનજીના મંદિરે રૂદ્રયાત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત પદ્ધતી મુજબ નવકુંડો નવ આકૃતિ પ્રમાણે બનાવવામાં આવ્યા છે જે અત્યંત વિશિષ્ટ છે. મંદિરે યોજાનારા આ યજ્ઞના બીડાહોમ-પૂર્ણાહુતિનો સમય બપોરે 12.30 કલાકે રાખવામાં આવ્યો છે. આ ઐતિહાસીક મંદિરે દર વર્ષે માતાજીના પાટોત્સવ નિમીતે ધર્મમય ઉજવણી કરવામાં આવે છે તો આ યજ્ઞનો લાભ લેવા સર્વે વચ્છસ ગૌત્રી પરિવારો, ભક્ત પરિવારોને ત્રવાડી બધેકા પાટી ટ્રસ્ટ દ્વારા નિમંત્રક પાઠવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો