તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુદરતના કરિશ્મા સમાન સુગરીના માળા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરને અડીને આવેલા નારી ગામે મેલડી માતાના મંદિર તરફ જવાના રસ્તે એક દેશી બાવળના ઝાડ પર સુગરી નામના પક્ષી�ઓએ 90થી વધારે માળા આ એક જ ઝાડ પર બનાવ્યા છે. આ પક્ષીના માળાની એક અજાયબી હોય છે કે ટાઢ હોય કે તડકો કે પછી વરસાદ હોય તો પણ આ માળાની અંદર તેની અસર થતી નથી. આ માળા તે ચોમાસામાં અષાઢ માસમાં લીલા ધરો ખડમાંથી બજાવે છે જે એક કરિશ્મા સમાન હોય છે. તસવીર કનૈયાલાલ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો