તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદીએ ભાવનગરી ગાંઠીયાનો સ્વાદ માણ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ અમરેલી જવા માટે ભાવનગર એરપોર્ટ પર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરી ગાંઠીયાનો આસ્વાદ લીધો હતો. ભાવનગર એરપોર્ટ પર સવારે આવ્યા બાદ તેમણે બ્રેકફાસ્ટમાં ભાવનગરી ગાંઠીયા ની સાથે મમરાના લાડુ, ફરસીપુરી અને ચા લીધા હતા. તેમનો બ્રેકફાસ્ટ પુરો પાડનાર બાસીલ પાર્કે જણાવ્યું હતું કે ગાંઠીયા સાથે મરચા લીધા ન હતા.

અન્ય સમાચારો પણ છે...