નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ગોઘા હાટકેશ્વર મહાદેવ ફંડ ભાવનગર દ્વારા નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ આગામી તા.18ના રોજ બપોરે 4 કલાકે હાટકેશ્વર મહાદેવ મંિદર ભાવનગર ખાતે લઘુરૂદ્ર યોજી અને સાંજે 7 કલાકે શિવશકિત હોલ ક્રેસન્ટ ખાતે પ્રસાદી ભોજનના આયોજન સાથે જ્ઞાતિજનો દ્વારા ઉજવાશે. આ પ્રસંગે આયોજીત પ્રસાદ ભોજનમાં ભાગ લેવા જ્ઞાતિજનોએ સવારે 11 થી 12 કલાક દરમ્યાન હરિનાગર નિવાસ (નાગર જ્ઞાતિની વાડી) ભાવનગર ખાતે નામ નોંધાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...