તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા ખુંટવાડામાં નવનિર્મિત શાળાનું ઉદ્દઘાટન મુંબઇ સ્થિત પારેખ પરિવારે વતનનું ઋણ અદા કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નિકલમલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મુંબઇ દ્વારા બજરંગપરા શાળાનું કરાયેલું નિર્માણ

ભાવનગર :નીલકમલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મુંબઇ દ્વારા મોટા ખુંટવાડા બજરંગપરા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાનું નર્માણ
કરાયું છે. તેના ઉદઘાટન સમારોહ તા.5/3/20ના રોજ યોજાઇ ગયો

ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલ બ્રીજને વૃજલાલ પ્રભુદાસ પારેખ નામ અપાયેલ આ બ્રિજ સિધ્ધ ગણેશ આશ્રમના મહંત ભાર્ગવગીરી બાપુ દ્વારા
લોકોર્પણ કરાયેલ અને ખુલ્લો મુકાયેલ આ શાળાના રોડને વૃજલાલ પ્રભુદાસ પારેખ (વાચ્છાભાઇ) રોડ નામ અપાયેલ જે પાંચીબેન ગલાણી દ્વારા ખુલ્લો મુકાયેલ શાળાના મેઇન ગેઇટની તકતી નીલકમલ ફાન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ડિરેકટર શારદાબેન પારેખ તથા ચેરમેન વામનભાઇ પારેખ દ્વારા ખુલ્લી
મુકાયેલ.

શાળા સંકુલનું ઉદ્ઘાટન સ્વામી નિજાનંદ સરસ્વતિ પરમ પ્રમાંણ દર્શન આશ્રમ પારડી જી.વલસાડ) દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે સ્વામી પ્રાસંગીક ઉદબોધન કરેલ આ ઉદઘાટન સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પારેખ પરિવારે વતનનુ ઋણ અદા કર્યુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો