તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રવ્યાપી હડતાલમાં MR પણ જોડાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીટુ અને અેફ.એમ.આર.એ. આઇ.ના સંયુકત આહવાનથી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ યોજાનારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભારતભરના તમામ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ પણ જોડાશે. ગુજરાત સ્ટેટ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ એસો. દ્વારા કંપની�ઓ પાસે સેલ્સ પ્રમોશન એમ્પ્લોઇઝ માટે વર્કીંગ રૂલની અમલવારી, દવા પરથી જી.એસ.ટી. નાબુદ કરવા,ઇલેકટ્રોનીક ગેઝેટ વડે પ્રાયવસી ભંગ કરવાનું બંધ કરવાની માંગ સાથે આ હડતાલમાં તમામ એમ.આર. જોડાશે.

અન્ય સમાચારો પણ છે...