તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી હોલમાં જય વસાવડાનુ શ્રી કૃષ્ણ - ગ્રેટ લીડર ટુ ગ્રેટ લવર ઉપર વકતવ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રોટરી ક્લબ ઓફ ભાવનગરની જાહેર વક્તવ્ય શ્રેણી અંતર્ગત તા. 17/4, બુધવારે ગુજરાતના જાણીતા અને મશહૂર લેખક જય વસાવડા ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાતના અગ્રીમ હરોળના સુવિખ્યાત કોલમીસ્ટ, પોઝિટિવ થિંકર, સુજ્ઞ વિવેચક, સ્પષ્ટ અને પ્રભાવક વક્તા, ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર, લાઈફ ચેંજર અને દેશ-વિદેશમાં અનેક પરિસંવાદોમાં પ્રવચનો આપનાર એવા બહુમુખી પ્રતિભાધારક જય વસાવડા શ્રી કૃષ્ણ - ગ્રેટ લીડર ટુ ગ્રેટ લવર ઉપર મનનીય વક્તવ્ય આપશે રસ ધરાવતાં ભાવનગરના દરેકને રાત્રિના 8:15 કલાકે રોટરી હોલ ખાતે પધારવા રોટરી કલબ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...