તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમકેબી યુનિ. પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આગામી માર્ચ/એપ્રિલ-2019માં લેવાનારી સ્નાતક કક્ષાની બીસીએ, બીએસસી આઇટી, બીબીએ, બીએસડબલ્યુ સેમેસ્ટર-1થી સેમેસ્ટર-6, બી.એસસી.સેમેસ્ટર-3થી 6, બી.એડ. સેમેસ્ટર 1થી 4 અને અનુસ્નાતક કક્ષાએ એમ.કોમ.સેમેસ્ટર-1થી 4ના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાના પરીક્ષાર્થીઓ ફોર્મ તા.27 ફેબ્રુઆરીને બુધવાર સુધી ભરી શકશે. જ્યારે કોલેજ કે ભવન દ્વારા આ પરીક્ષાના ફોર્મ તા.28 ફેબ્રુઆરીને ગુરૂવાર સુધીમાં માન્ય કે અમાન્ય કરવાના રહેશે. આ અંગે યુનિ.ના કર્મચારીઓને વિદ્યાર્થીઓને નોંધ લેવા કુલસચિવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો