તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાણી સર્કલ સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દવારા નવરાત્રી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સાંઇ સેવા સમાજ ટ્રસ્ટ દ્વાર તા.29-9 થી તા.7-1 રોજ રાત્રે 9 કલાકે રાસગરબાનુ આયોજન કરેલ છે. રોજ રાત્રે 9 કલાકે આરતી થશે. તા.8 સાંઇબાબાનો સમાધિ દિવસ સવારે 5-30 થી 6 દૂધનો અભિષેક, ધજારોપણ, થાળ આરતી સાંજે મહાઆરતી થશે.

અન્ય સમાચારો પણ છે...