તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ એસો. દ્વારા ગળામાં બાંધવાની પટ્ટીનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મેડિકલ એસોસિયેશન દ્વારા ઉત્તરાયણ માં દોરી ગળા માં આવવા નાં લીધે થતા અકસ્માત નું નિવારણ કરવા માટે શહેરનાં વાહનચાલકોને ગળા માં બાંધવાની પટ્ટી નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી ઉત્તરાયણ માં ગળે પટ્ટી બાંધીને વાહન ચલાવવાથી અકસ્માત નો ભય ઘટાડી શકાય. શહેરનાં ચાર રસ્તાઓ પર વાહનચાલકોને અને પાછળ બેસેલા બંને વ્યક્તિ ને પટ્ટી આપવામાં આવી હતી અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો