તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં કાલે પેન્શનર્સ ડે ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકા પેન્શનર્સ એસો. દ્વારા પૂ.મોરારીબાપુની નિશ્રામાં પેન્શનર્સ-ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વરિષ્ઠ સાહિત્યકાર ડો.રતિલાલ બોરીસાગરના અધ્યક્ષસ્થાને મહુવા પેન્શનર્સ મંડળનો વાર્ષિક દિવસ તા.8/1/19ને મંગળવારે ક્રિષ્ના કોમ્યુનીટી હોલ, મહુવા ખાતે યોજાશે. જેમાં 75 વર્ષ પૂર્ણ કરનાર વરિઠ પેન્શનર્સ એસોસિએશનના સભ્યોનું પૂ. મોરાિર બાપુના વરદ્ હસ્તે અભિવાદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...