તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા ખરક વેપારી એસો.હોદ્દેદારોની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 11 જાન્યુઆરી

મહુવા ખરક જ્ઞાતી વેપારી એસો.ની જનરલ સભામાં નવી કારોબારીની નિમણુંક કરવામાં આવેલ પ્રમુખપદે જયસુખભાઇ આર. સેતાં(નિલકંઠ), ઉપપ્રમુખ છગનભાઇ કાનાભાઇ ટાઢા(સી.કે), મંત્રી વિનોદભાઇ કેશુભાઇ ખોડીફાડ, સહમંત્રી જગદીશભાઇ કરશનભાઇ પટેલીયા, ખજાનચી હિમંતભાઇ વશરામભાઇ ભાલાળા, સહખજાનચી મુનેશભાઇ જાદવભાઇ કાપડીયા, સંગઠન મંત્રી વિજયભાઇ દેવજીભાઇ ઢેઢી, તેમજ આયોજન કમીટી અને સલાહકાર કમીટીના સભ્યોની સર્વસંમતીથી વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...