તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાવીર સ્વામી જ્યંતીએ પક્ષીઓ માટે પાણીના કુંડા, માળાનું વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ઉનાળા ની કાળઝાળ ગરમી અને તડકા માં પક્ષોઓને સહેલાઈથી પાણી મળી રહે તે માટે સાવરકુંડલા ખાતે આજે ભગવાન મહાવીર સ્વામી ની જન્મ જ્યંતી ના પાવન પ્રસંગે શંખેશ્વર કોમ્પ્યુટર ઈન્સ્ટીટયુટ દ્વારા મણીભાઈ ચોક, જે.વી.મોદી હાઈસ્કૂલ સામે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા પક્ષી ઘર માળા નું વિનામૂલ્યે વિતરણ કરી ભગવાન શ્રી મહાવીર સ્વામી ની જન્મ જ્યંતી ની ઉજવણી કરશે. આ પાણી ના કુંડા અને પક્ષી ઘર માળા નો વિનામૂલ્યે વિતરણ નો વધુ માં વધુ જીવદયા પ્રેમીઓને લાભ લેવો.

અન્ય સમાચારો પણ છે...