તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ રાજેશ્વર ધામ (જાખણ) ખાતે મહાશિવરાત્રી મહાપુજા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રાજ રાજેશ્વર ધામ (જાખણ) ખાતે તા.4 માર્ચ સોમવારના રોજ દિવ્યાતન બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રિદેવ મંદીર જાખણ (તા.લીંબડી) પ.પૂજય રાજર્ષિમુનીજીની ઉપસ્થિતિમાં શાસ્ત્ર તથા વિદ્વાન ભૂદેવો દ્વારા મહાશિવરાત્રી મહાપૂજા ચાર પ્રહર યોજાશે. દર્શનાર્થી તથા યજમાને નામ તાત્કાલિક નોંધાવવ ભાવનગરથી જાખણ જવા આવવા બસની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો