તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદેવાની શેરી યુવા ગ્રૃપ દ્વારા મહાપ્રસાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદેવાની શેરી યુવા ગ્રૃપ દ્વારા મહાપ્રસાદ
ભાવનગર : ભાદેવાની શેરીમાં તા . 14ને મંગળવારે પૂ . બજરંગદાસ બાપાની 43મી પૂણ્યતિથિ નિમિતે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે . ભાદેવાની શેરી યુવા ગ્રુપ દ્વારા આયોજીત મંગળવારના આ મહાપ્રસાદ સમારોહમાં સાંજના 7 કલાકે બજરંગદાસ બાપાની મહાઆરતી બાદ પ્રસાદ લેવા માટે સૌ ભાવિકોને ઉપસ્થિતિ રહેવા અનુરોધ કરાયો છે

મઢુલી આશ્રમ તખ્તેશ્વર પાસે મઢુલી આશ્રમ
ભાવનગર : તા.14ના પૂ.બજરંગદાસ બાપાની 43મી પુણ્યતીથી નિમિતે મંગળા આરતી સવારે 5 કલાકે, ધ્વજા રોહણ સવારે 8 કલાકે, ગુરુપુજન સવારે 8-30 કલાકે, મધ્યાહન આરતી બપોરના 12-10 કલાકે, સાંય આરતી સાંજના 7 કલાકે, ગુરૂ મહાપ્રસાદ સાંજના 5થી શરૂ થશે.

સિધ્ધપુરીયા બારશાખ રાજપૂત જ્ઞાતિ
ભાવનગર : બાલમંદિરથી કોલેજના િવદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તા.12 રવિવારે વાર્ષિક ઇનામોત્સવનુ આયોજન જ્ઞાનસાગર સ્કૂલ ભવાનીમાંના મંદિરની સામે 12 નંબર બસ સ્ટેન્ડ પાસે ભરતનગર ખાતે રાખેલ છે.

મૈત્રી ગૃપ દ્વારા આજે રમત-ગમતનું આયોજન
ભાવનગર : સભ્ય બહેનો માટે તા.13ને સોમવારે સાંજે 5-30 કલાકે સભ્યો માટે રમત ગમત આનંદ વાટીકા ભગીની મંડળ વળીયા હોલમાં યોજાશે.વળીયા કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરાશે
ભાવનગર : યુ.જી.યરલી બી.એ, બીકોમ અભ્યાસક્રમોના ઓનલાઇન ફોર્મ ભાવ યુનિ.ની વેબસાઇટ પર તા.15 સુધી ભરી શકાશે.

શ્વાસના રોગોની હોમિયોપેથીક સારવાર
ભાવનગર : હોમિયોપેથીક મેડીકલ કોલેજ ઓપીડી સીદસર ખાતે તા.13 સોમવારે સવારે 9 થી 1, સાંજે 4 થી 6 શ્વાસના રોગોની સારવાર કરાશે.

મહેતા બુધેલીયા કુટુંબ દ્વારા આજે મીટિંગ
ભાવનગર : કુટુંબના ભાઇઓની મીટીંગ રવિવારે તા.12ના રોજ સાંજે 5 કલાકે હરસિધ્ધિમાતાજીના મંદિરે જલારામ સોસાયટીમાં રાખેલ છે.

વદ દશમ ઘોઘા યાત્રા ગૃપ દ્વારા ધાર્મિક કાર્યક્રમો
ભાવનગર : તા.19 રવિવારે સવારે 6 કલાકે ઘોઘા દરવાજો, મણીપ્લાઝા કાળાનાળા, તૃપ્તી ફલેટ, મહાવીર વિદ્યાલય, ચૌમુખજી જિનાલયથી ઘોઘા દાદાની પક્ષાલ, પુજા, નવકારશી બાદ પર સ્નાત્ર પુજા માટે ફળ, નિવેદનો લાભ લેવા 9374727297નો સંપર્ક કરવો.

આધારશીલા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાશે
ભાવનગર : આજે સાંજે 6-30 કલાકે શાળાના વાર્ષિકોત્સવ-2 યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો