તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિહીપ દ્વારા આજે મહા આરતી યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા કાંડમાં રામશરણ પામેલા કારસેવકોને ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તા.27 ફેબ્રુઆરીને બુધવારે સાંજે 6.30 કલાકે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન શહેરના ઘોઘાગેટ ચોક ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ યોજીને અયોધ્યામાં રામલલ્લાના મંદિર માટેનો સંકલ્પ દોહરાવવામાં આવશે. આ ઉપરાંત સુખનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રભક્તો અને રામભક્તોને હાજર રહેવા વિશ્વ હિન્દુ પરિષદ, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો