તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધવાનંદ આશ્રમે સ્ત્રી નિકેતન દ્વારા સમયસરની રમત રમાડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સ્ત્રી નિકેતનની સામાન્ય સભા આગામી તા.27-2-19ને બુધવારના રોજ સાંજે 4 કલાકે માધવાનંદ આશ્રમ પટેલ પાર્ક મુની ડેરી પાસે મળશે. જેમા સમયસરની રમત, શહિદોને તથા તેમના પરિવારને આદરાજંલી, પોસ્ટકાર્ડ લેખન, વન મીનીટ ગેઇમ તથા આર્થીક સલામતીની સગવડતા વિશે વાર્તાલાપનુ આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો