મોટાઘાણા ગામે આહિર સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:15 AM IST
Talaja News - latest talaja news 041527
વીર આહીર દેવાયત બોદર લગ્ન સમિતિ દ્વારા આગામી 10/2/19ને રવિવાર ચોથો સમુહ લગ્ન સમારોહ તળાજા તાલુકાનાં મોટાઘાણા ખાતે યોજાશે.જેમાં સમાજ દ્વારા સારો અેવો પ્રતિસાદ મળી રહ્યો છે.65 થી વધુ દંપતીઓની નોંધણી થઈ ચુકી છે. આ સમુહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિજનોને આગામી તા.15/12/18 પહેલા સંપૂર્ણ વિગત સાથે લગ્ન નોંધણી મધુભાઈ ભાદરકાને વૃંદાવન જીનીંગ તળાજામાં કરાવી લેવા સમુહ લગ્ન સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

X
Talaja News - latest talaja news 041527
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી