પીથલપુર ગામે વિર માંધાતા કોલી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે

ભાવનગર ઃ વિરમાંધાતા કોલી સમાજ ભાવનગર ગુજરાત દ્વારા તા.7-12ના રોજ તળાજા તાલુકાના પીથલપુર ગામે કોળી સમાજનો સ્નેહ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:15 AM
Talaja News - latest talaja news 041524
ભાવનગર ઃ વિરમાંધાતા કોલી સમાજ ભાવનગર ગુજરાત દ્વારા તા.7-12ના રોજ તળાજા તાલુકાના પીથલપુર ગામે કોળી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમયની માંગ સાથે કોળી સમાજનો સર્વાગી વિકાસ થાય તેમજ સમાજમાં રહેલ દૂષિત પરિબળો, વ્યસનો, અંધશ્રધ્ધા, કુરીવાજો દૂર થાય અને સમાજના શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે વષે સમાજના અાગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામા આવશે.આ પ્રસંગે પીથલપુર ગામ ખાતે વિર માંધાતા કોલી સમાજ સંગઠનની વિધીવત સ્થાપના કરવામાં આવનાર છે.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે. સ્નેહ મિલનમાં પધારવા અનુરોધ કરવામાં આવેલ છે.

X
Talaja News - latest talaja news 041524
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App