• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચક્ષુદાન દેહદાન માટે રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના | સમેતર િનવાસી હાલ મુંબઈ ચંદ્રકાંતભાઈ લાભશંકર દિક્ષીત (ઉં.વ.62) તે રાજેશભાઈ, મનોજભાઈનાં પિતાશ્રી, ઉદયભાઈ, ભાસ્કરભાઈનાં મોટાભાઈ 22-2નાં રોજ અવસાન પામેલ છે. તેમની સાદડી તા.28-2ને બુધવારે સાંજે 4થી6 સામતેર મુકામે રાખેલ છેે.શેવડીવદર, તા.જેસર | બચુભાઇ સામનભાઇ ગોહિલ (ઉ.વ.63) તે વીસાભાઇ, સ્વ.જીણાભાઇ, ભગુભાઇના ભાઇ, વલકુભાઇ, વિનુભાઇના પિતાશ્રી, તાલુકા પંચાયત સંદસ્ય કથડભાઇના મોટા બાપુના દીકરા તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.4/3ને રવિવારે રાખેલ છે.

સાંઢીડા (ભાલ) | મહાવીરસિંહ બળદેવસિંહ ચુડાસમા (ઉં.વ.48) તા.26-2ને સોમવારે અવસાન પામેલ છે. તે કપીલદેવસિંહ બળવંતસિંહ ચુડાસમાના નાનાભાઈ, જયદેવસિંહ સુખદેવસિંહ ચુડાસમાના નાનાભાઈ, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ચુડાસમા, અરવિંદસિંહ ભરતસિંહ ચુડાસમાના મોટાબાપુજીના દીકરા ભાઈ, હરપાલસિંહ મહાવીરસિંહ ચુડાસમા (ઉના પોલીસ), શક્તિરાજસિંહ કપિલદેવસિંહ ચુડાસમા (અમદાવાદ પોલીસ)ના પિતા, રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (આર્યકુળ), રઘુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા (ડીસ્ટ્રીક કો.બેંક), સંજયસિંહ અરવિંદસિંહ ચુડાસમા (બરોડા), ઉપેન્દ્રસિંહ અરવિંદસિંહ ચુડાસમા (બરોડા)ના કાકા, મહેશસિંહ રામદેવસિંહ ચુડાસમા (સાંઢીડા), વાસુદેવસિંહ રામદેવસિંહ ચુડાસમા (સાંઢીડા)ના કાકા થાય. તેનું બેસણું તા.1-3ને શુક્રવારે 4થી6 સુધી ભાવનગર સોમનાથનગર ક્ષત્રિય સમાજની વાડીમાં રાખેલ છે. તેમજ ઉત્તરક્રીયા તા.5-3ને સોમવારે તેમના િનવાસે સોમનાથનગર શેરી નં.3 પ્લોટ નં.55 ભાવનગર ખાતે રાખેલ છે.

ઉખરલા (સિહોર) | ગોહિલ નંદકુંવરબા મુળુભા (ઉં.વ.81)નો તા.26-2ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે કરણુભાના માતુશ્રી, ધીરૂભા, બળવંતસિંહ, અજીતસિંહ, પ્રતાપસિંહના ભાભી, સ્વ.ઉદુભા, વખતસિંહ, સ્વ.મહિપતસિંહના કાકી, રઘુવીરસિંહ, ઘનશ્યામસિંહ, પરબતસિંહ, ભારતસિંહ, દેવેન્દ્રસિંહ, પરાક્રમસિંહના દાદીમાં થાય. તેની ઉત્તરક્રીયા તા.8-3ને ગુરૂવારે ઉખરલા મુકામે રાખેલ છે.નારી | રાઠોડ પ્રભાબેન ભુપતભાઇ (ઉ.વ.63) તા.26ને સોમવારે અવસાન પામેલ છે. તે રાઠોડ ભુપતભાઇ સુરશંગભાઇના પત્ની, પંકજભાઇ, પ્રશાંતભાઇના માતુશ્રી, સ્વ.કાળુભાઇ સુરશંગભાઇ, કલ્યાણભાઇ, વિરશંગભાઇ રૂપશંગભાઇ, રાયશંગભાઇ, બાબુભાઇ, મુકેશભાઇ, ગંભીરશંગભાઇ, ધરમશીભાઇ તેમના ભાભી, લાલશંગ, જયેન્દ્ર, અમીત, કિશન, જયદીપ, અનિલ, સંદિપ, અભય, દર્શન, મહાવિરના મોટા બા, પાલિતાણાવાળા હમીરભાઇ, અરવિંદભાઇ નાનજીભાઇ ચાવડાના બેન થાય. તેનું બેસણું તા.1/3ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને આખો િદવસ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.6/2ને મંગળવારે સવારે 11 કલાકે શાંકડી શેરી, દરજીવાળો ખાંચો, નારી ખાતે રાખેલ છે.ગોલરામા તા.ઉમરાળા | મુ.વનાળી હાલ ગોલરામા િનવાસી પરશુરામબાપુ બળરામબાપુ િનમાવત (ઉં.વ.68) તા.25-2ને રામચરણ પામેલ છે. તે ડો.મનીષભાઈ (ગોલરામા), રામકૃષ્ણભાઈ (ઉમરાળા)ના પિતા, સ્વ.ગંગારામબાપુ, સ્વ.ડો.બાલકૃષ્ણભાઈ, સ્વ.ડો.વિષ્ણુરામભાઈ, ઘનશ્યામભાઈ, રાધેશ્યામભાઈના ભાઈ, મંગળદાસબાપુ, ડો.બંસીદાસબાપુ, પ્રભુદાસબાપુ, બાબુભાઈ, િદનેશભાઈના મોટાબાપુનાં દિકરા ભાઈ, જગદીશભાઈ, વિનોદભાઈ (ઉમરાળા)ના બનેવી, સ્વ.જયાબેન (નાની વાવડી), સ્વ.મંજુલાબેન જનકદાસ (નારી)ના ભાઈ, ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, ડો.નિલેષભાઈ, ડો.જયેશભાઈ, કિરીટભાઈના કાકા, ડો.લલીતભાઈ, શામળદાસભાઈ, ડો.હર્ષદભાઈ, દિપકભાઈ, રવિભાઈ, પ્રદીપભાઈ, અતુલભાઈ, ઈલેશભાઈ, ઉદયભાઈ, વૈભવભાઈનાં મોટાબાપુ થાય. તેનું બેસણું તા.1-3ને ગુરૂવાર તથા તા.2-3ને શુક્રવારનાં રોજ ગોલરામા મુકામે રાખેલ છે તથા સ્વ.ઉત્તરક્રીયા તા.5-3ને સોમવારનાં રોજ મુ.ગોલરામા, તા.ઉમરાળા, જી.ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર | સંત સ્વામી કકુરામજી મંદિરના મહંત કનૈયાલાલજી (ભગવાન) તા.24ના દેવ પામેલ છે. તેનુ ચોથો (પગડી રસમ) તા.27ને મંગળવારે સાંજે 6 કલાકે સંત સ્વામી કકુરામ મંદિર, મોઢ ચાતુર્વેદી બોર્ડીંગની સામે, નવા િસન્ધુનગર ખાતે રાખેલ છે. સાંજે 4 થી 6 સત્સંગ કિર્તન રાખેલ છે. ભાઇઓ તથા બહેનો માટે મંદિરમાં સાથે રાખેલ છે.

પાલિતાણા | તલરેજા કીકીબેન મોટુમલ (ઉ.વ.80) તા.25ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.રામચંદ મોટુમલ તલરેજા (શિલ્પા ડ્રેસીસ, પીરછલ્લા, ભાવનગર), સ્વ.રતિલાલ મોટુમલ તલરેજા (શાક માર્કેટવાળા), તલરેજા મનુમલ મોટુમલ (શ્રીરામ વાસણ ભંડાર, માંડવી ચોક, પાલિતાણા), સુનિલકુમાર મોટુમલ તલરેજ (સખી ફેશન, ભાવનગર)ના માતુશ્રી થાય. તેનું બેસણું (પગડીયું) તા.27ને મંગળવારે સાંજે 4-30 થી 5-30 કિર્તન સાથે હવા મહેલ રોડ, લક્ષ્મણધામ પાછળ, શ્રીરામ નિવાસે ભાઇઓ તથા બહેનો માટે સાથે પાલિતાણા ખાતે રાખેલ છે.સરેરા | ગોદાવરીબેન નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.111) તે નાથાભાઇ, બાબુભાઇના માતુશ્રી, બચુભાઇ, નાથાભાઇ (મહુવા), ભુપતભાઇ પ્રેમજીભાઇના કાકી, નાથાણી ધીરૂભાઇ કલ્યાણભાઇ (રાણીગામ), શાંતિભાઇ, સ્વ.બોધાભાઇ, સ્વ.ખીમજીભાઇ છગનભાઇ, મનુભાઇ બચુભાઇના ફઇબા તા.26/2ને સોમવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.1/3ને ગુરૂવારે, દશા તા.7/3ને બુધવારે, ઉતરક્રિયા (પાણીઢોળ) તા.8/3ને ગુરૂવારે સરેરા મુકામે રાખેલ છે.

વડીયા ¿ પાલીતાણા| ધંધુકા િનવાસી હાલ વડીયા હરગોવિંદભાઈ પોપટભાઈ મશીયાવા (ઉં.વ.66) તા.26-2ને સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ.રતિલાલ પોપટલાલ મશીયાવા, કાંતીભાઈ, નરસિંહભાઈ, બળદેવભાઈના ભાઈ, જયેશ, રાકેશના પિતાશ્રી, હંસાબેન જયંતિલાલ પારેખ (મટોડા)ના નાનાભાઈ, વસંતબેન ભીખાભાઈ મુંજપરા (ખસ)ના મોટાભાઈ, રૂપાબેન અમૃતલાલ સોલંકી (ભડિયાદવાળા), સંગીતાબેન હરેશકુમાર વંકાણી (રાજસ્થળી)ના પિતાશ્રી, સ્વ.નાનુભાઈ મોહનભાઈ વાઘેલા (લોલીયા)ના જમાઈ, સ્વ.કાળુભાઈ પ્રભુભાઈ, ચંદુભાઈ, શાંતિભાઈ, ભગવાનભાઈના બનેવી થાય. તેની બન્ને પક્ષનું બેસણું તા.3-3ને શનિવારે સવારે 9થી6 રાખેલ છ. ઉત્તરક્રિયા તા.9-3ને શુક્રવારે તેમના િનવાસે રાખેલ છે.ટીંબા તા.ગારિયાધાર | રૂપાભાઈ પુનાભાઈ ખુમાણ (ઉં.વ.68) તા.24-2ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે વાલજીભાઈ અશોકભાઈના પિતાશ્રી હરિબાઈ, રતાભાઈ, પ્રેમજીભાઈ, શામજીભાઈ, પ્રેમજીભાઈ, િહરાબાઈના ભાઈ થાય. તેની ઉત્તરક્રીયા તા.5-3ને સોમવારે ટીંબા મુકામે રાખેલ છે.નાની રાજસ્થળી (લામધાર) | સંજયભાઇ રણછોડભાઇ બારૈયા (ઉ.વ.25) તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તે રણછોડભાઇ ટેકાભાઇ બારૈયાના પુત્ર, નાનુભાઇ ટેકાભાઇ બારૈયાના ભત્રીજા, વિપુલભાઇના મોટા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.2/3ને શુક્રવારે રાખેલ છે.

ઉંચા કોટડા | વાસીયા હાદાભાઇ બીજલભાઇ (ઉ.વ.70) તા.25ને રવિવારે રામચરણ પામેલ છે. તે શામજીભાઇ, કાન્તીભાઇ, દિલીપભાઇના પિતાશ્રી, ભગવાનભાઇના નાના ભાઇ, િવઠલભાઇ, ટેકાભાઇના મોટા ભાઇ થાય. તેનું ઉત્તરકારજ તા.8/3ને ગુરૂવારે રાખેલ છે.

કુકડ તા.ઘોઘા | રાજુભાઈ (ઉં.વ.19) તા.24-2ને શનિવારે રામચરણ પામેલ છે. તે રાણાભાઈ વસ્તાભાઈના પુત્ર, ઘુસાભાઈ વસ્તાભાઈ, જીણાભાઈના ભત્રીજા, લાલજીભાઈ, ભુપતભાઈ, અશ્વિનભાઈ, હરજીભાઈ, જીવરાજભાઈના નાનાભાઈ, કાળુભાઈ ભીખાભાઈ ગોહેલ (બુધેલ)ના ભાણેજ થાય. તેના સુંવાળા તા.2-3ને શુક્રવારે અને ધાર્મિકવિધી, લીલકાર્ય તા.8-3ને ગુરૂવારે તેમના િનવાસે વાડી િવસ્તાર ખાતે રાખેલ છે.ભાવનગર | સિહોર િનવાસી હાલ ભાવનગર કરશનભાઈ જેઠાભાઈ રાઠોડ (ઉં.વ.41) તા.25-2ને રવિવારે રામચરણ પામેલ છે. તે નરેશભાઈ, હિરાભાઈ, મીઠાભાઈ, રાજુભાઈના ભાઈ, ડાયીબેન જેઠાભાઈ રાઠોડના પુત્ર, મુકેશભાઈ હસમુખભાઈ, હરેશભાઈના સાળા, જયાબેન, દિનાબેન, િનરૂબેન, નયનાબેનના ભાઈ, આર્યન, પિયુષના પિતા થાય.

મુસ્લિમ મરણ


બોટાદ | ખલીફા રહેમતબેન મહમદભાઇ ચૌહાણ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે યુનુસભાઇ મહમદભાઇ ચૌહાણ, એસ.આર.પી. ગોંડલવાળાના માતુશ્રી, કાદરભાઇ પાનવાળા, રેલ્વે સ્ટેશનવાળાના મામી, તૌસીફભાઇના દાદી થાય. તેની ત્રીજાની જીયારત તા.28ને બુધવારે સવારે 9 કલાકે મહમદનગર, મહંમદી મસ્જીદમાં રાખેલ છે. ઔરતોની તેના નિવાસસ્થાને રાખેલ છે.સાવરકુંડલા | હાજી સીરાજભાઈ કાસમભાઈ જાદવ (વસીલાવાળા)ના પત્ની હાજીયાણી સાદિકાબેન હાજી સીરાજભાઈ જાદવ (ઉં.વ.60)નું તા.26-2ને સોમવારે અલ્લાહની રહેમતમાંપહોંચી ગયા છે. તેની જીયારત તા.28-2ને બુધવારે સવારે 10થી 11 કલાકે જુમ્મા મસ્જીદે રાખેલ છે. ઔરતોની જીયારત તેમના ઘરે લીમડી નીચે રાખેલ છે. હિન્દુ ભાઈઓ માટે બેસણું આજે તા.27-2ને મંગળવારે સાંજે 4થી6 કલાકે િનવાસસ્થાન લીમડી નીચે જનરલ મેડીકલની બાજુમાં સાવરકુંડલા ખાતે રાખેલ છે.ભાવનગર | હુસૈનભાઈ હબીબભાઈ માલકાણી (સોનગઢવાળા) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે ફિરોજભાઈ (મોનલ), આસીફભાઈના વાલીદ થાય. તેની જીયારત તા.28-2ને બુધવારે મર્દો માટે જુમ્મામસ્જીદ ભાવનગર ખાતે સવારે 8-30 કલાકે તથા ઔરતોની તેમના િનવાસે નવી માણેકવાડી, ખોડીયાર સોસાયટીની સામે, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર | સીદી ઉસ્માનભાઈ બાપલભાઈ (બાદશાહ)ના ઔરત રોશનબેન તા.26-2ને જન્નતનશીન થયેલ છે. તેહાજી હારૂનભાઈ સીદી (રેલ્વે)ના ભાભી, શેરખાનભાઈ (સા.કુંડલા)ના સાળાના ઔરત, મહંમદભાઈ રાજેભાઈ ચૌહાણના દીકરી, સીદી અ.કરીમભાઈ (એલ.આઈ.સી), ઈદ્રીશભાઈના વાલીદા, યુનુસભાઈ ઘંટીવાળા, યુસુફભાઈ ઘંટીવાળા (િસહોર), મુનાફભાઈ ચૌહાણના સાસુ, મહંમદકૈફ અને મહંમદ ઝૈદના દાદી થાય. તેની જીયારત તા.28-2ને બુધવારે સવારે 8-30 કલાકે બાપેસરા કુવા હનફીયા મસ્જીદમાં રાખેલ છે. તેમજ ઔરતો માટે જીયારત બાપેસરા મહોલ્લા િસપાહી જમાતખાના હોલમાં નીચેના ભાગે રાખેલ છે. તેમજ હિન્દુ ભાઈઓ માટે બેસણું તા.28-2ને બુધવારે સાંજે 4થી6 બાપેસરા હોલમાં રાખેલ છે.ખાંભા | હાજુબેન કાસમભાઈ ચૌહાણ (ઉં.વ.85) તા.26-2ને સોમવારે અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ.કાસમભાઈ ઈસ્માઈલભાઈના ચૌહાણના ઔરત, યાકુબભાઈ કાસમભાઈ, સલીમભાઈ કાસમભાઈ, મ.યુનુસભાઈ, અયુબભાઈના વાલીદા થાય. તેની કુરઆન ખાની તા.28-2ને બુધવારે ખાંભા મુકામે રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...