Home » Saurashtra » Latest News » Bhavnagar City » Sihor News - latest sihor news 035622

સિહોર જે.જે.મહેતા ગર્લ્સ સ્કૂલનું ગૌરવ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:56 AM

સિહોર બ્યુરો ¿ સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલની ધો.12 ની વિદ્યાર્થીની વિશ્વા રાજુભાઇ પરમારે ખેલમહાકુંભ-18માં...

  • Sihor News - latest sihor news 035622
    સિહોર બ્યુરો ¿ સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલની ધો.12 ની વિદ્યાર્થીની વિશ્વા રાજુભાઇ પરમારે ખેલમહાકુંભ-18માં ઓપન એજ ગ્રુપમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. તેમજ ડબલ્સ ઇવેન્ટમાં પણ તેણીએ શોભના સોલંકી સાથે ભાવનગર ગ્રામ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. આગામી સમયમાં તેઓ રાજયકક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેણીએ આ સિધ્ધિ પ્રાપ્ત કરી શાળા પરિવાર અને તળપદા કોળી સમાજનું ગૌરવ વધારેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ