પાલિતાણામાં જાહેર બગીચો જનતા માટે બિન ઉપયોગી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Palitana News - latest palitana news 033602
સારા રાસમાં સાંબેલું હોય તેમ પાલિતાણા શહેરમાં 60 હજારની વસતી સામે નગરપાલિકા સંચાલીત એકમાત્ર બગીચો છે તેને પણ તાળા મારેલા હોય છે. વિદ્યાર્થીઓ તેમજ નગરજનો આ બગીચાનો ઉપયોગ કરી શકતા નથી સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાંટ અપાતી હોવા છતાં નગરપાલિકા દ્વારા બગીચામાં સુવિધા વધારવા કેમ ઉપયોગ કરાતો નહી હોય તેવું લોકો કહી રહ્યાં છે. બગીચાની સફાઈ કે સ્વચ્છતાનાં અભાવે ભારે દુદર્શા જોવા મળી રહી છે.તસવીર - બ્રિજેશ પંડયા

X
Palitana News - latest palitana news 033602
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી