શાળાએ ન જતા બાળકોનો કરાતો સર્વે

બાળકોને શિક્ષણનો અધિકાર આપવા માટે તા.4/12 થી તા.15/12 દરમિયાન શાળાએ ન જતા બાળકોનો સર્વક્ષણની કામગીરી થનાર છે. જેમાં 4 થી 18...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:16 AM
Mahuva News - latest mahuva news 031625
બાળકોને શિક્ષણનો અધિકાર આપવા માટે તા.4/12 થી તા.15/12 દરમિયાન શાળાએ ન જતા બાળકોનો સર્વક્ષણની કામગીરી થનાર છે. જેમાં 4 થી 18 વર્ષના કદી શાળાએ ન ગયેલ, અઘવચ્ચેથી શાળા છોડી ગયેલ તેમજ શારિરીક અક્ષમતાને કારણે શિક્ષણથી વંચિત રહી ગયેલ બાળકોના સર્વેની કામગીરી શરૂ થયેલ છે. મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જો આવા બાળકો જોવા મળે તો બી.આર.સી.કો.ઓ. મુકેશભાઇ બી. ભટ્ટ (મો.99792 28440), બી.આર.પી. ચાપરાજભાઇ એમ. દેસાઇ (મો.99740 48427)પર સંપર્ક કરવા બ્લોક રિસોર્સ સેન્ટર મહુવા દ્વારા જણાવાયેલ છે.

X
Mahuva News - latest mahuva news 031625
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App