વડલી ગામે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં જનતાના પ્રશ્નો ઉકેલાશે

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:16 AM IST
Mahuva News - latest mahuva news 031622
ડીસેમ્બર-18નો મહુવા તાલુકાનો તાલુકા / ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ભાવનગર કલેકટરના અધ્યક્ષ સ્થાને તા.26/12ના રોજ 11 કલાકે મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, વડલી તા.મહુવા ખાતે યોજાનાર છે. તાલુકા કક્ષાના પ્રશ્નો કે જેની સંબંધીત કચેરીને રજુ કરેલ હોવા છતા નિકાલ ન થયેલ હોય તેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.અગાઉ કરેલ અરજીના તમામ આધાર પુરાવા સાથે બે નકલમાં તા.10/12 સુધીમાં ઓફિસ સમય દરમ્યાન 11 થી 4 કલાક સુધી મામલતદાર કચેરી, મહુવા ખાતે રજુ કરવી.

X
Mahuva News - latest mahuva news 031622
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી