ખેલ મહાકુંભમાં તલગાજરડાનું ગાૈરવ મમતા કાતરીયા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:16 AM IST
Mahuva News - latest mahuva news 031619
મહુવા બ્યુરો ¿ મહુવા તલગાજરડાની દિકરી અને દેવગઢબારીયા તાલુકાની એસ. આર. હાઇસ્કુલમાં ધો.11અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાતરીયા મમતા વિઠ્ઠલભાઇ એ ખેલ મહાકુંભમાં રાજય કક્ષાએ ફીમેલ ગ્રૃપ અન્ડર-17માં 400 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી તલગાજરડા તથા મહુવા તાલુકાનુ ગૌરવ વધારેલ છે

X
Mahuva News - latest mahuva news 031619
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી