ગારિયાધારમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

ગારિયાધાર બ્યુરો ¿ સર્વશિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી. યુનિટ દ્વારા બી.આર.સી ભવન ગારિયાધાર ખાતે દિવ્યાંગ બાળકોને...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:00 AM
Gariadhar News - latest gariadhar news 030003
ગારિયાધાર બ્યુરો ¿ સર્વશિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી. યુનિટ દ્વારા બી.આર.સી ભવન ગારિયાધાર ખાતે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન અને સામાજીક જનજાગૃતિ અર્થે અને બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કરવાના હેતુથી વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવેલ દિવ્યાંગ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ ખુબજ ઉત્સાહભરે લીધો હતો. ખેલમહાકુંભના દિવ્યાંગ બાળકો દ્વારા જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તે દરેક બાળકને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી સન્માનીત કરેલ.

X
Gariadhar News - latest gariadhar news 030003
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App