ભાવનગર ઘોઘા વદ -10 યાત્રા મંડળના સભ્યો કારતક માસની યાત્રા
ભાવનગર ઘોઘા વદ -10 યાત્રા મંડળના સભ્યો કારતક માસની યાત્રા તા.13-11 સોમવારે રાખવામાં આવેલ છે. જે સભ્યોએ ફોર્મ ભરેલ છે. તે સભ્યોએજ યાત્રામાં પધારવા અનુરોધ છે. બસ સવારે 5-45 કલાકે પાનવાડી ઘોઘાગેટ તૃપ્તી દેરાસર, ભરતનગર ચૌમુખજી જિનાલયેથી ઉપડશે.
નવખંડા પાશ્વનાથ વદ 10 ઘોઘા યાત્રા મંડળ દ્વારા યાત્રા