તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈક પરથી પડી જતાં વૃદ્ધાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ખાંભાનાં બોરડી ગામે રહેતા વૃદ્ધા અમરબેન જેહુરભાઈ (ઉં.વ.60) મોટર સાયકલમાં પાછળની સીટ પર બેસી જતાં હતા તે વખતે અચાનક બાઈક પરથી પડી જતાં અને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં સારવાર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો