તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મનો આરોપી આખરે ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહેરના મોટા શીતળા માતાના મંિદર પાસે રહેતો દુષ્કર્મનો આરોપી રામદેવસિંહ ઉર્ફે ભોલો જીલુભાઇ ગોહિલને ભરતનગર પોલીસે ઝડપી લઇ તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બાદમાં ઉપરોક્ત આરોપીને કોર્ટમાં રજૂ કરવમાં આવશે અને અદાલતના હુકમ બાદ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો