તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | 13 ઓગસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | 13 ઓગસ્ટ

તાજેતરમાંદલિતો પર થયેલા અત્યાચાર મામલે શનિવારે સમગ્ર ગુજરાતમાંથી એકઠા થયેલા દલિતોએ રેલી યોજી ઉના ખાતે મહાસંમેલનનુ આયોજન કરેલ.

ઉપરોકત સંમેલન પુરૂ થયા બાદ દલિતો પોતાના વાહનમાં પોતપોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે વખતે કેટલાક દલિતોએ અન્ય જ્ઞાતિ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા ઉનાના સામતેર ગામ પાસે ગ્રામજનોએ તેઓ પર પથ્થરમારો કરતા દલિતોએ રોડ પર બેસી જઇ ચક્કાજામ કર્યા હતા જેની પોલીસને જાણ થતા પોલીસે ત્યાં પહોંચી ટોળાને હટાવવાનો પ્રયત્ન કરતા તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.

ઉના તા.ના સામતેર ગામે દલિતો દ્વારા ચક્કાજામ : પોલીસ પર ભારે પથ્થરમારો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો